A letter from February 7th, 2020

Time Travelled — over 5 years

Peaceful right?

Dear FutureMe, 06/02/2020 Swadhyay parivar yojit:- कोडी पटेल समृति 2020 place:- Surat Link👉 https://maps.app.goo.gl/8uX4uzgn6ifGn7ht5 Such a amezing experience!!!! પ્રવચન:- પૂજનીય દિદીજી at onc point didi explain the ભગવાન ના પ્રતિ આપનો વિશ્વાસ કેટલો છે? અને તેમાં પ્રતિ આપની શ્રદ્ધા કેટલી છે! - તમે ભવિષ્ય માં જે પણ કંઈ બનો છો, જીવન માં આગળ વધો છો, કંઈ સારા માણસ બનો છો, Successful બનો છો. આવું ગણબધા પરિણામ જોવા મળશે. પણ યાદ રાખજો કે તમે જે કઈ છો તેનું શ્રેય (credit) તમારાં માતાપિતા જે ભગવાન સમાન છે. ભગવાન છે...! તમને દરરોજ સવારે ઉઠાવવા વારો,સવારે યાદ અપાવવા વારો, જે તમને સવારે તમારૂ અસ્થિત્વ આપે છે. તેમને જ જાય છે. એટલે હા..! મને ભગવાન પર પૂરો વિશ્વાસ છે. તે છે તો હું છું.!!!! ☺️

Load more comments

Sign in to FutureMe

or use your email address

Don't know your password? Sign in with an email link instead.

By signing in to FutureMe you agree to the Terms of use.

Create an account

or use your email address

You will receive a confirmation email

By signing in to FutureMe you agree to the Terms of use.

Share this FutureMe letter

Copy the link to your clipboard:

Or share directly via social media:

Why is this inappropriate?